PravaasPravaas

Ep.66 Pravaas ft. Hiten Kumar

View descriptionShare

Hiten Kumar started his journey as a villain and emerged as a super star of Gujarati films. He spent his childhood in Mumbai in a chawl “Chali” and eventually started acting in Gujarati plays but he shares with terrible low self-esteem due to his looks and background. He had hidden drive and crazy obsession to succeed and over the years he proved himself as an icon and role model for youth. Hiten kumar interestingly shares his journey so far…Let’s meet Hiten kumar…

You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,

For partnerships/queries send you can send us an email at bonjour@eplog.media.

If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media

હિતેન કુમારે વિલન તરીકે ગુજરાતી ફિલ્મમાં કામ શરુ કર્યું અને ખૂબ સફળ, પ્રસિધ્ધ સુપર સ્ટાર બની ને લોકચાહના મેળવી. મુંબઈ ની ચાલ “ ચાલી” માં અત્યંત મધ્યમ પરિવાર માં થી ૧૦ માં ધોરણ પછી નાટકો માં કામ શરુ કર્યું, પણ તેઓ કહે છે, “ તેમનો પોતાની જાત પર નો ઓછો વિશ્વાસ અને દેખાવ ને લીધે ઓછો આત્મ -વિશ્વાસ, તથા જે પારિવારિક પરિવેશ માં થી તેઓ આવ્યા, આટલી સફળતા ની કલ્પના સુદ્ધાં ન હતી પણ જનૂન અને મક્કમ મેહનત રંગ લાવી અને સફળતા મળી. આજે હિતેન કુમાર યુવાનો નાં રોલ મોડેલ છે. ચાલો મળીયે  હિતેન કુમાર ને...

  • Facebook
  • X (Twitter)
  • WhatsApp
  • Email
  • Download

In 1 playlist(s)

  1. Pravaas Podcast

    102 clip(s)

Pravaas

Pravaas is a Gujarati podcast show that would focus on eminent personalities from various fields. Co 
Social links
Follow podcast
Recent clips
Browse 102 clip(s)